Dhoran 1 Ganit Path 1 - Mari vahli biladi shodhiye (મારી વહાલી બિલાડી શોધીએ) - dhoran 1 ganit path 1 - Std 1 Ganit Ch 1


Dhoran 1 Ganit Path 1 - Mari vahli biladi shodhiye (મારી વહાલી બિલાડી શોધીએ) - dhoran 1 ganit path 1 - Std 1 Ganit Ch 1


 

ફ્રી ગિફ્ટ 🎁 માટે અહી ક્લિક કરો 👇 https://www.youtube.com/@gujeasyeducation?sub_confirmation=1

ફૂલ વિડીયો અહીંથી જુવો 

https://youtu.be/k8NV8vk696U?si=I2cavos92wiZIb9Q

ચાલો, ગાઈએ !

જુઓ, જુઓ, જુઓ જુઓ મારી વહાલી બિલાડી!

શું તું બેઠી છે બારી ઉપર?

શું તું સૂતી છે પલંગ નીચે ? તું ક્યાં છે, મારી વહાલી બિલાડી?

જુઓ, જુઓ, જુઓ જુઓ મારી વહાલી બિલાડી! શું તું બેઠી છે દફતરની અંદર?

શું તું લાલ રેકની બહાર છે ? તું ક્યાં છે, મારી વહાલી બિલાડી?

આવ, આવ, આવ, મારી પાસે આવ, મારી વહાલી બિલાડી !

કોઈવાર તને બરણીની નીચે નહોર મારતાં જોઈ, કોઈવાર તને મોટરગાડી ઉપર રમતાં જોઈ.

મારી પાસે આવ, મારી વહાલી બિલાડી !

આવ, આવ, આવ, મારી પાસે આવ, મારી વહાલી બિલાડી કોઈવાર ટોપીની ઉપર કૂદતાં જોઈ.

કોઈવાર સાદડીની નીચે જોઈ, જલદી આવ, મારી વહાલી બિલાડી, મારી પાસે આવી, મારી વહાલી બિલાડી!


#education #gujarati #study #educationingujarati


Dhoran 1 Ganit Path 1,Dhoran 1 Ganit Path 1 - Mari vahli biladi shodhiye,Std 1 Ganit Ch 1, guj easy education, gujeasyeducation,

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

Dhoran 1 Ganit Path 2 shu chhe lambu shu chhe gol - dhoran 1 ganit path 2 - Std 1 Ganit Ch 2 Part 4

Part 2 ધોરણ ૨ ગુજરાતી પાઠ ૧ | ઢોલક, શરણાઈ અને રંગ | dhoran 2 gujarati paath 1

Part 3 ધોરણ ૨ ગુજરાતી પાઠ ૧ | ઢોલક, શરણાઈ અને રંગ | dhoran 2 gujarati paath 1 | std 2 kallol