Dhoran 1 Ganit Path 1 - Mari vahli biladi shodhiye - dhoran 1 ganit path 1 - Std 1 Ganit Ch 1 Part 2
Dhoran 1 Ganit Path 1 - Mari vahli biladi shodhiye - dhoran 1 ganit path 1 - Std 1 Ganit Ch 1 Part 2
ફ્રી ગિફ્ટ 🎁 માટે અહી ક્લિક કરો 👇 https://www.youtube.com/@gujeasyeducation?sub_confirmation=1
https://youtu.be/k8NV8vk696U?si=I2cavos92wiZIb9Q
ચાલો, ગાઈએ !
જુઓ, જુઓ, જુઓ જુઓ મારી વહાલી બિલાડી!
શું તું બેઠી છે બારી ઉપર?
શું તું સૂતી છે પલંગ નીચે ? તું ક્યાં છે, મારી વહાલી બિલાડી?
જુઓ, જુઓ, જુઓ જુઓ મારી વહાલી બિલાડી! શું તું બેઠી છે દફતરની અંદર?
શું તું લાલ રેકની બહાર છે ? તું ક્યાં છે, મારી વહાલી બિલાડી?
આવ, આવ, આવ, મારી પાસે આવ, મારી વહાલી બિલાડી !
કોઈવાર તને બરણીની નીચે નહોર મારતાં જોઈ, કોઈવાર તને મોટરગાડી ઉપર રમતાં જોઈ.
મારી પાસે આવ, મારી વહાલી બિલાડી !
આવ, આવ, આવ, મારી પાસે આવ, મારી વહાલી બિલાડી કોઈવાર ટોપીની ઉપર કૂદતાં જોઈ.
કોઈવાર સાદડીની નીચે જોઈ, જલદી આવ, મારી વહાલી બિલાડી, મારી પાસે આવી, મારી વહાલી બિલાડી!
#education #gujarati #study #educationingujarati
Dhoran 1 Ganit Path 1,Dhoran 1 Ganit Path 1 - Mari vahli biladi shodhiye,Std 1 Ganit Ch 1,guj easy education, gujeasyeducation,
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો